જિંદગી પણ કેવી નઈ મિત્રો......
રોજે રોજ કંઈક નવું શીખવા મળે છે ને.
શીખવામાં ને શીખવાડવામાં લોકો કેવા છે તેની ખબર પણ પડે છે.

ચૂપ પણ રહી શકીયે અને સામે જવાબ પણ આપી દેવાય પણ સંબંધ બગડે એનું શું?
?
શું કરીયે દોસ્તો તકલીફ તો રહેવાની....

Gujarati Quotes by Parth Panchal : 111032388

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now