#kavyotsav
યાદો ને ફરિયાદ કરી
તમને ફરી ફરી યાદ કર્યા
ક્યાં છે એ મારા સપનાની રાણિ
શોધી શોધી મારી આંખડી થાકી
પ્રેમ ના આ પંખી જોતા
અંદર અંદર આંખડી રડી
કરી ફરિયાદ પણ
લખનાર દીવાન ના મળ્યો
કલ્પના થાકી મારી
પણ કલ્પતરું મુંજાણુ
મૂકી દે આ ભવ ની આશા
જોઈએ આવતા ભવ ની વાટ
-MASTER