બંધાય ગયો એ જ ઓરડામાં,
જ્યાં દરવાજો ના હતો.
પુરાય ગયો એ પિંજરામાં,
જ્યાં કોઈ લોક ના હતો.
હારી ગયો એ દિલ થી,
જ્યાં પ્રેમ ના હતો .

Gujarati Shayri by Savan M Dankhara : 111032203

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now