# એકાંત
@ કમલેશ જી

હવે તો શૂન્ય તરફ પ્રયાણ...
બસ હું અને મારું એકાંત...!

નવો શબ્દ # શૂન્ય

Gujarati Shayri by Shefali : 111032122
Shefali 8 year ago

thnx Ketan ji...

Shefali 8 year ago

શું આજ હતો વિશ્વાસ તારો ? તેં કેમ મારી કદર ન જાણી..! તેં મારી પ્રીત ને શંકા ના એરણ પર આણી.. હા, હું આજે લાગણી ની જંગ માં હારી !!!

Ketan Desai 8 year ago

પ્રિત હતી અનોખી મારી; સંભાળ ના કરી તે મારી, મહેંણા દુનિયાનાં જાણે આરી; ને લાગણીની જંગમાં તું હારી, અલગ અંદાજની હતી યારી, જીંદગી મારી કરી તે ખારી. કેતન દેસાઈ

Shefali 8 year ago

અનોખો સબંધ હતો આપણી પ્રીત નો...જમાનાથી નોખી જ એક રીત નો...તો પણ કેમ લાગી એને કોઈ ની નજરો ની ઠેસ...?...જે તોડી ગઈ આપડી મીનમેખ...!!!

Shefali 8 year ago

વાહ @ કેતન જી

Ketan Desai 8 year ago

હવે શું બાકી બચ્યું છે આપણા સંબંધમાં કંઈક શેષ; છતાં હ્રદયમાં ધબકે તારા માટે લાગણીઓના અવશેષ.. કેતન દેસાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now