@megha gokani word challenge
#જિંદગી
જિંદગી થી મોટો રોમાંચ કઈ છે જ નહીં
કારણ એકલોતી જિંદગી પાસે જ દરરોજ ને હરરોજ નવી રીતે જીવવાનો ને જીવાડવાનો રોમાન્સ હોય છે.
એક એવી જીજીવિષા છે જેનો ઉમળકો રંક થી લઈ રઇશ સુધી બધા ને એકસરખો જ હોય છે.
-Hina modha


Gujarati Whatsapp-Status by Hina Modha : 111032090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now