Gujarati Quote in Shayri by S. V. Navya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

'પ્રેમનું કેન્સર'              
મન-હદયની જીભાજોડી હજી છે હેમખેમ,
મન કહે!'પ્રેમ નહી છે વહેમ'
હદય કહે!'વહેમ નહિ એ તો છે પ્રેમ',
કોણ સાચું?, કોણ ખોટું?... હવે ખબર પડે કેમ?,
અંતિમ તબક્કાનું કેન્સર બની વસ્યા રગ-રગમાં એમ,
કે તર્ક-વિતર્કની કીમોથેરાપી પણ વ્યર્થ નીવડે જેમ.

            -વાઘેલા શિલ્પા'નવ્યા'

Gujarati Shayri by S. V. Navya : 111032067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now