Gujarati Quote in Shayri by BARKHA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav ......
"એ તો કૃષ્ણ થઈ ગયો"

"પ્રેમ થતા તો થઈ ગયો ,
વ્હેમ થતા તો થઈ ગયો
કે એનો પ્રેમ મળી ગયો ,

ક્યાં ખબર હતી દોસ્તો , આ તો દગો થઈ ગયો.....

પણ ક્યાં હતો એનો વાંક એ તો હતો અણજાણ। ....

હું તો ઘેલી થઈ જેમ મીરાં,

પણ ક્યાં ખબર હતી "બરખા ને"

એ તો કૃષ્ણ થઈ ગયો। ........... " - બરખા (વૈભવી)

Gujarati Shayri by BARKHA : 111032047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now