//કવિતા//
શબ્દોની મીઠી સવારે.. વાક્યો નાં બે બોલ.. ચમકતા આ સૂરજ માં લખી દઉં કાંઈ અણમોલ..અેકમેક નાં સથવારે ગાજીશું બની ઢોલ.. આજે તો બસ ખોલી દઉં મારાં જીવન ની પોલ.. મારાં માં તું ને તારાં માં હું નિકળે નહિં હોઠે થી બોલ.. ચાલ નેં આપણેં જલદી મળી જ લઈએ અનેં નાચી લઈ એ બની મોર(ઢેલ).. *મીસમીરાં*