આત્મસન્માન અનેં અભિમાન વચ્ચે બહુજ પાતળી ભેદરેખા હોય છે.. જેને સમજાઈ જાય તેનાં માટે જીવન અભિનંદન હોય છે.. અને ના સમજાય તેનું જીવન મોટી પળોજણ હોય છે.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111031954

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now