અમદાવાદ ના ઇતિહાસ ને જાણવાની એક આગવી કોશિશ...


પહેલો આર્ટિકલ આવી ગયો છે.

હઠીસિંહ ના દેરા 



Hi, Read this story 'જાણો અમદાવાદ ના ઇતિહાસ ને ભાગ ૧- - હઠીસિંહ ના દેરા' on Matrubharti 

https://www.matrubharti.com/book/19860115/


તમારા પ્રતિભાવ આવકાર્ય છે.

Gujarati Story by Shivani N Shah : 111031914
Kishor M Vala 7 year ago

બહેન શ્રી શિવાનીજી, આપની આ ઇતિહાસ જાણવા ની આગવી કોશિશ ખુબ જ સરસ છે, એક જ શબ્દ મા કહું તો "અદ્ભૂત ", મારે ઘણીવાર અમદાવાદ આવવાનું થાય છે, પણ કયારેય હઠીસિંહ ના દેરા જોવા નો મોકો નથી મળ્યો, પરંતુ આપનો આર્ટિકલ વાંચ્યા બાદ હવે એવું મન બનાવ્યું છે કે જ્યારે પણ અમદાવાદ આવવાનું થશે, હઠીસિંહ ના દેરા જોયા વિના પાછો નહીં આવું, અમદાવાદ વિશે વધુ આર્ટિકલ નો ઈંતેજાર રહેશે. આભાર.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now