જયારે આકાશ માં વાદળો ના પથરામણા થયા..

ત્યારે આભ અને ધરતી ના મનામણા થયા...

એ ધમધોખતા સૂકા રણ ની માટી ઝૂમી ઉઠી, નાચી ઉઠી

કેમ કે એના આંગણે પણ આજ અમીછાંટણા થયા...

' વત્સ '...

Gujarati Shayri by Vatsal Sanghavi : 111031878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now