Gujarati Quote in Shayri by Bhumika Bhonyare

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

કંઈક કહેવું હશે પણ કહી નઇ શકશે
બીજાને દિલાસો આપતા હશે પણ
પોતે અંદરો અંદર મરતા હશે
કોઈના પ્રત્યે સ્નેહ રાખશે
પણ તેને જાહેર કરી નહીં શકશે
ભીડમાં હશે પણ
ભીડથી અલગ હશે
એકાંત માં હોય ત્યારે પોતાની
કલ્પનાઓમાં ઘેરાઈ જશે
બીજાનો આધાર બનશે,
પણ ખુદને હંમેશા નિરાધાર પામશે
જીવવા ચાહતા હોય સાદગી માં પણ દુનિયાના
વિચિત્ર નખરાઓમાં ખુદને ઉલજેલું મહેસુસ કરશે
ચાહતા તો હોય ચિલ્લાવા,
પણ કોઈ સાંભળી ના લે એની ફિકર કરશે

Gujarati Shayri by Bhumika Bhonyare : 111031820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now