અબોલ આપણો આ સંવાદ
શું તું વાંચે છે ,

ત્રસ્ત થયેલ મન ની વાતો
શું તું વાંચે છે ,

અશ્રુભીની આંખ ની આ રાત
શું તું વાંચે છે ,

સ્વયંથી થતી આ અસમંજ
શું તું વાંચે છે ,

પોકારું છું ખુદ ની ભૂલો આજ શબ્દ મારફતે,
શું તું વાંચે છે...

Gujarati Hiku by Prashant Solanki : 111031816

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now