હાઈકુ: વિષય- પ્રેમ
ભરતી ઓટ તારો પ્રેમ
સબંધો માં પ્રગટે. **** પૂર્ણતા બક્ષે છે
'પ્રેમ -શાશ્વત' 'અસ્તિત્વ 'મારું
**************. ***************
રોજ રચાતું. હ્રદય મારું
હ્રદયમાં રમખાણ. એકાંતે કણસતું
તવ સ્મરણે. દવા - ' મિલન '.
************. ****************