માનવતા એ અચાનક જન્મ લેતી હોયછે ને તે પણ કોઇ ગરીબ માણસ પોતાના પેટનો ખાડો પુરવા માટે જયારે તેનો હાથ લોકો સામે રડતા ચહેરે લંબાવેછે...ત્યારે તેનો જન્મ સામેવાળાના દિલમાં થતો હોયછે...કે ના ખરેખર મારે આને કંઇક આપવું જોઇએ એજ છે એ માનવતા..

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111031788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now