Gujarati Quote in Shayri by kaushal shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

(છે....તું...જીવન થી મૃત્યું.... સર્વસ્વ માં છે ...તું..)

વાર્તા માં છુપાયેલો એક મીઠો સાર છે તું,
પ્રેમ નો વરસતો અણધાર્યો વરસાદ છે તું,
મંદ હવા માં પ્રસરતો એક સાદ છે તું,
મયુર ની સુંદર કળા નો એક ભાગ છે તું.......

સજાવટ ની દુનિયામાં સાદગી નું આહવાન છે તું,
લહેરાતા પર્ણો પર બિરાજતું મારુ સ્વમાન છે તું,
ઈંદ્રો દ્વારા રાચતા રૂપ નું ગુણગાન છે તું,
જીવતા જીવ તો મારુ સર્વસ્વ છે તું,
પણ...
પણ.....
મૃત્યું પછી નું મારું સ્મશાન છે તું......

Gujarati Shayri by kaushal shah : 111031768
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now