Gujarati Quote in Shayri by Hardik K. Gandhi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક ખોટી વાત નો વિરોધ કરતો હુ,
હંમેશા એકલો જ હોવ છું,
પણ કોઈને એકલા પડવા નથીં દેતો,
એટલેજ.. હુ થોડો અલગ છું....

ભલે ઉમર ઓછી પણ અનુભવી હુ,
દરેક ને સમજાવી લેતો,
પણ ખોટું ના થાવ દેતો,
એટલેજ.. હુ થોડો અલગ છું....

ખોટા લોકોને રોકતા ક્યારેય અટકુ ના હુ,
ઘણીવાર રસ્તા બંદ મળ્યા,
પણ હાર્યો નથીં ક્યારેય,
એટલેજ.. હુ થોડો અલગ છું....

દરેક ની વાત કીધા વગર જ સમજતો હુ,
મારા કહેવા છતા કોઈ નાં સમજતું,
તો પણ એમની સાથે રહેતો,
એટલેજ.. હુ થોડો અલગ છું....

કોઈની સાથે અન્યાય ન થવા દેતો,
હુ થોડો અલગ છું....

હાર્દિક ગાંધી
#Kavyotsav

Gujarati Shayri by Hardik K. Gandhi : 111031760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now