*ભાઈ બહેન*
~::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::~
ભાઈ બહેનનો પ્રેમ કોઈ બંધન નથી
કે તોડવામાં આવે અને એ તૂટી જાય
ભાઈ બહેનનો સબંધ એક દિલ જેવો
જે તૂટે તો પણ દર્દ,એકલું હોય તો પણ દર્દ
સાચા ભાઈ બહેનને એક બીજા થી બહુ મનાવવાના ન હોઈ
સાચા ભાઈ બહેન એક બીજાની ખુશી માટે માની જતા હોય
સુરક્ષાની જરૂર નથી પડતી ક્યારેય બહેન ને
સુરક્ષા માટે પપાનો પડછાયો ભાઈ હોય સાથે
સૂર્ય ના જેવો સબંધ છે ભાઈ બહેનનો
સૂર્ય પછી રોશની આવે ને રોશની જાય પછી સૂર્ય જાય
સમજી શકે છે આ સબંધ માત્ર બે જ લોકો
જેમને ના હોય ભાઈ,કે પછી ના હોય બહેન
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD