# kavyotsav.
પ્રેમ. &*
      સ્વપ્ન. 
તારા સ્તનને મારી સાતીથી સ્પર્શી, 
તારા ચંદ્ર સમાન મુખ પર પડેલ લટોને, 
ખુબજ કોમળતાથી મારા  હાથની
આંગળીઓ ના નખ વડે હટાવી, 
તારા ભમરા જેવાં કાળા   ભમ્મર 
કેશ  ની કાળાશમા, 
માદક પ્રવાહ પીધા વગર  
નશામાં ખોવાઈ જાવ. 

Gujarati Shayri by Sonu dholiya : 111031724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now