#kavyotsav
પરભારો લૂંટી ગયો
--------------------------
તુ મળી ને ગજબ થઈ ગયો
એક જણ ખોળિયે તૂટી થયો
મુલાકાત તારી હતી લીલીછમ
એટલે ભીતરે ભેજ વછૂટી ગયો
પડધાય છે જાદુ સ્વરનો તારા
મને "એમ" પરભારો લૂટી ગયો
તુ ધબકે મારામાં ઉપકાર તારો
બાકી ધડકનનો રાગ ખૂટી ગયો
વાતો તારી ગઝલો શણગારે
શ્વાસ લબ્જોનો હવે છૂટી ગયો