Gujarati Quote in Shayri by Bhavdip Antani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

આવ રે સખી - 2

આવ રે સખી, એક રમત રમીએ,
દિલથી દિલ ની સંગત કરીએ.

ચહેરા પરથી ઘૂંઘટ ખોલી નાખ,
ચાલ ને, પુનમના ચાંદને પ્રગટ કરીએ.

નદી કીનારે અને ઢળતી સાંજે,
સાથ અને હાથ આપવાની મમત કરીએ.

-ભવદીપ અંતાણી

*મમત = હઠ, જીદ

Gujarati Shayri by Bhavdip Antani : 111031616
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now