મારા શબ્દ નુ વ્યાકરણ છે તું, ભીંની માટી ની સુગંધ છે તુ, 
સરસર કરતી હવા છે તું,  પાનખરની ઋુતુ છે તું,
હુ નથી જાણતો કોણ છે તુ ! જાણુ છુ તો એટલું જ કે 
મારી અંદર મચાવતી ધમાલ છે તું. 
ફક્ત હિરુની પ્રિયતમ માટે

Gujarati Shayri by Hiren Shah : 111031615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now