#Kavyotsav

આવ રે સખી, એક વાત પુછવી છે તને,
આ રેશમની દોર પહેરવી છે તને?

હું-તુ નહી, 'આપણો' રસ્તો છે આ,
સંબંધોની આવી સેર કરવી છે તને?

પૂરો ચાંદ, દરિયો, તું અને હું,
આવી એક રાત જીવવી છે તને?

આવ રે સખી, એક વાત પુછવી છે તને,

-ભવદીપ અંતાણી

Gujarati Shayri by Bhavdip Antani : 111031614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now