હુ એ કિનારો છુ જો તમે લેહર બની ને આવો તો, 
હુ એ પ્રેમ છુ જો તમે પ્રિયત્તમ બની ને આવો તો, 
હુ એ ભીની માટીની સુગંધ છુ જો તમે વર્ષા બની ને આવો તો, હુ એ 'હુ' છુ જો તમે 'તમે' બની ને આવો તો. 
ફક્ત હિરુની પ્રિયત્તમ માટે.

Gujarati Shayri by Hiren Shah : 111031612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now