રિટન ગિફ્ટ
આજ મારા છોકરાનો 5 મોં જન્મ દિવસ હતો અને મે આપયેલી રિટર્ન ગિફ્ટ થી મને ખુબ આનંદ થયો. કે આજ મે એક નય બદલે 5 છોકરાઓને જન્મ આપ્યો હોય તેવો અહેસાસ થયો.
મારા પુત્ર અંતરિક્ષ નો જન્મ દિવસ નજીક આવતો હોવાથી ઘર માં તૈયારી અને પ્લાંનિંગ ચાલી રહ્યું હતું કે જન્મ દિવસ માં શું શું કરવું છે 5 મોં જન્મ દિવસ હોવાથી વિચાર્યું હતું કે મોટી પાર્ટી આપી એ પણ વરસાદ ના માહોલ ને જોયેન નક્કી કર્યું કે ઘરમાં જ તેના મિત્રો ને બોલાવીને પાર્ટી નું અરરેન્જમેન્ટ કરી દવ. ત્યાં જ મારો દિકરા એ પૂછ્યું કે માં રિટન ગિફ્ટ માં શું લાવીશ મારા મિત્રો માટે અને એક પછી એક ગિફ્ટ ના નામ લિસ્ટ માં મુકતા ગયા પણ કઈ મઝા આવે તેવું લાગ્યું નહિ.ત્યાં જ મારી નઝર બારી ની બહાર બનતા ઔડા ના બગીચા તરફ ગયે. જ્યાં ઘણા બધા મજૂરો નાના નાના રોપા વાવતા હતા અને મનમાં વિચાર આવ્યો કે કેવું સરસ બગીચો બનાવે છે આ રોપા મોટા થશે તો કેવી મઝા આવશે & બધા ને વાહન પાર્ક કરવા ની જગ્યા મળશે & કુદર ને તેની જરુરીયા પ્રમાણે વૃક્ષો નું વાવેતર વધશે & આપડા લોકો ને એક શુદ્ધ ઓક્સિઝન સ્વરૂપ પ્રાણ વાયુ મલશે। તમેજ પ્રદુષ ઓછું થશે તથા ગ્લોબલ વોર્મિંગ માં થોડી મદદ