#kavyotsav
સપનાની વાત..!
હોય કોઈ એવું lifeમાં,
કરું હું યાદ જેને પલ-પલ..
હોઉ free ત્યારે જ નહીં,
હોઉ busy ત્યારે પણ, કરું હું યાદ જેને પલ-પલ!
ખબર હોય, એ busy છે,
છતાં રાખું આશા એનાં msgની..
ઘડી-ઘડી થાઉ online,
જોવા એનું last seen!
થાય એ online,
કરવાં msg મને..
જોઈ મને એ online,
કરે msg એ એ જ secondએ..!
લિ. નિરાલી જારસાણીયા