? કાનાને કાજલ આંજ્યે શું ફેર પડે..?
 રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે..??
  'મીરાં' તો મસ્ત છે શ્યામ ના રંગમાં,,! 
એને ઝેર આપો કે અમૃત શું ફેર પડે. સાહેબ 
: પથ્થર  બનીને 'ઠેસ' પહોંચાડવા  કરતાં.!
આવો., એક બીજાને
પગથિયું બનીને 'ઠેઠ' સુધી પહોંચાડીએ.!
     ??સુપ્રભાત?☘
      ?II જય શ્રી કૃષ્ણ II?

Hindi Whatsapp-Status by Naranji Jadeja : 111031470

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now