Gujarati Quote in Shayri by Shivani N Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી ના પાના પર તારું નામ લખવું છે,
   વગર સરનામે તારા નામ ની ટપાલ લખવી છે,
તારા આવવાના રસ્તાની છાપ 
    મારા દિલ પર રાખવી છે,
તું આવશે કે નહીં એની ખાતરી નથી
     પણ તારા એહસાસ ની છવિ મારા સપના માં રાખવી             છે........

---શિવાની  શાહ

Gujarati Shayri by Shivani N Shah : 111031461
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now