સમી સાંજે તારી આંખો ના સરનામે,
તું મળે કે ના મળે,
તારી યાદો ના સરનામે,
તને પહોંચે કે ના પહોંચે,
તારા દિલ ના સરનામે,
એક પત્ર લખું છું તારા સપના ના સરનામે.....

--શિવાની શાહ

Gujarati Shayri by Shivani N Shah : 111031459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now