#kavyotsav
તારા વિના અધુરુ છે જિંદગીમાં બધુ જ,
તારા પર નયો્છાવર કરયુ મે બધુ જ..
હુ હંમેશા તારી જ હતી અને તારી જ રેહવાની જીવનભર,
પછી ભલે તારો સથવારો રહે કે ના રહે જીવનભર..
લાગણીથી વિશેષ આ દુનિયામાં બીજુ કાંઈ જ નથી,
તારી ખુશીથી વિશેષ મારી દુનિયામાં બીજુ કાંઈ જ નથી...