Hindi Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


મન ની લાગણી


રાત મેં તારા સપનાઓ જોઈ વિતાવી છે.
ક્યારેક તને આલિંગમાં મારા છુપાવી છે.

સવારે તારા સાથ ની રાહ દેખાઈ છે,
મેં મારા હદયની વેદના જણાવી છે.

તારી યાદો ના સહારે જિંદગી વિતાવી છે,
તને જોઈને મેં ખુદની જાત હરખાવી છે.

મારા સપના મા તુ આવી સતાવે છે,
તૂટેલી જિંદગીને તારે માટે મનાવી છે.

તારી લાગણીઓ નો પ્રવાહ વધી રહ્યો છે,
મારા મનમાં તે લાગણીઓની આગ લગાવી છે.

Hindi Shayri by Margi Patel : 111031422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now