#kavyostav
વિશ્વાસ
છોડી દીધો એને હવે મારો સાથ,
જેને હું પલ પલ ચાહતો હતો.
ખાધી હતી એને પણ કસમો,
જેને હું વધુ માન આપતો હતો.
શું કામ એને મારુ હ્દય તોડ્યું,
જેને માટે હું અર્ધાંગિની માનતો હતો
ચાલવું તો હતું મારે તારી સાથે,
પણ ક્યાં સમય છે અને જેને મને માન્યો હતો
સમાજ ના આ રીત રિવાજ માં ફસાઈ હું,
જેને કરું પ્રેમ તેને સમજાતું કઈ નથી
શું કરે એ જન્મો જન્મ ની પ્રિતમાં એના સિવાય કઈ સૂઝતું નથી,
સાથ તો ની નિભાવનો છે પુરી જિંદગી જો મળે તારો સાથ
આવી છે લાગણીઓ adhrak મારા મન માં,
કેવી રીતે બતાવું તને
ક્યારે પણ સામે ચાલીને એ મને યાદ કરતી નથી,
બસ ભગવાન હવે અહીં જીવવું નથી