#kavyotsav

હમસફર

તારી આ નજર મને ઘાયલ કરે છે,

હઠીલું મારુ હ્દય મને પરેશાન કરે છે.



ધામલ થઇ છે હવે આ જીવતરમાં

તારા હોઠ મને અહેશાન કરે છે.


આવી જા  તુ  મારા જોડે છોડી આ જગ,

આપણો આ પ્રેમ જોઈ લોકો પરેશાન કરે છે.


આવવા માગું પણ  તુ નહિ સંભાળી શકે,

મારું જ હ્દય મને હેરાન કરે છે.


સાથ આમ મળે લતા ને પેડનો,

નહીં તો શ્વાસ પણ મારા વેરાન કરે છે.

Gujarati Shayri by Margi Patel : 111031393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now