Gujarati Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


મૌસમ


આ વરસાદ ની મૌસમ  ને ટીપું પડે ચીર પર,

મોરલાઓ નાચે ને સ્મિત આવે તારા ચેહરા  પર,



આ ભીની માટી ની સુગંધ રેલાગ શ્વાસ પર,

ને ટીપે ટીપે અવાજ થાય તારા પાયલ પર,


આભ  જાણે વરસી રહ્યા છેં ધારા ના સપાટ પર,

જાણે કોઈ પ્રિયતમા ચૂમી રહી હોય  પ્રીતમ ના લલાટ પર,


થાય મૌસમ  ની હલચલ  તારા દિલ પર,

દુનિયાને ભૂલી જુમી ઉઠું તારા સંગીત પર,


તુ દઈ  દે અગર હાથ મારા હાથ  પર,

ચાલી નીકળીએ આ દુનિયા ના ફલક પર

Gujarati Shayri by Margi Patel : 111031362
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now