#kavyotsav

એક જ પ્રેમ


એકમેક માં તરબોળ હવે થવું છે,

બસ તારા માટે જ આ જીવન લખવું છે.



જગને ભૂલીને રાતે મોડા સુધી વાતો હવે કરવી છેં,

 બસ તારા માટે જ જીવવું છેં.


મન મા ઉમટ્યા છેં વાવાજોડું આપણી  લાગણી નું

બસ તારા માટે જ રેહવું  છેં


હવે તેજ થઇ છેં ધડકન મારી તને સાભળવા ,

બસ તને ધરાઈને વાતો કરવી છેં.


વરસાદના નાના પડતા છોટને,

યાદો આજે આપણી પલળી છે.


હવે નથી કરતો દુનિયા ના શબ્દો નો ભાર,

બસ તારા માટે જ વેદના સહેવી છેં.

Gujarati Shayri by Margi Patel : 111031356

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now