Gujarati Quote in Shayri by JULI BHATT

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‘’‘HAPPY MARRIAGE ANNIVERSARY”
“હાથોમાં હાથ છે,ખુશીઑ ની રાત રાત છે,
પરિણયના પંથે પ્રેમથી પ્રસરતો
સોળ વરસનો આપણો સંગાથ છે.
સ્મિત નું સિંદુર ભરી, હરખનું પાનેતર પહેરી,
ખટમીઠા ઘરસંસારની યાદોનો
ઝરમરતો વરસાદ છે.
સોળ વરસનો આપણો ઘરસંસાર છે.
ઈશ્વરને આરાધના, ન મળે વિરહની વેદના,
જનમો જનમનો આપણો સાથ છે,
હાથોમાં હાથ છે, ખુશીઓની રાત છે.”
 જુલી

Gujarati Shayri by JULI BHATT : 111031355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now