*ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,*
*અને... હા...*
*ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!*?❤
*કોઈ વ્યક્તિને 'હરાવી' ને નીચું પાડવું એ સફળતા નથી. પણ...*

*_કોઈ વ્યક્તિને સમ્માન આપી.'જીતી' લેવી એ જ સાચી સફળતા છે.*???
? *શુભ સવાર* ?

Hindi Shayri by Aarti Sharma Aarti Sharma : 111031193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now