લોકો પ્રેમ વગર રહી શકે છે, 
પણ મિત્રો વગર નથી રહી શકતા !!
સાચા મિત્રો એ જ છે,
જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!
જિંદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !!

Gujarati Shayri by Jay Limbachiya : 111031180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now