Gujarati Quote in Book-Review by Jashuraj Desai

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Friends need your suggestions,

તમને બધાને ખ્યાલ હશે જ કે હું 'દસ પાગલ' નામની નવલકથા પ્રકાશિત કરવા જઈ રહ્યો છું. મેં તેનાં માટે એક વિડિઓ પણ શેર કર્યો હતો.

મારે એ જાણવું છે કે શુ આ ટાઈટલ બરાબર છે?

ટાઈટલ વાંચીને તમારા મનમાં ઉત્સુકતા આવે છે નવલકથા વિશે જાણવાની??

શું તમે બીજુ કોઈ ટાઈટલ સૂચિત કરી શકો?

એકાદ મિનીટ ખર્ચીને જવાબ જરુર આપશો

તમારો અભિપ્રાય ઘણો કિંમતી છે.

Thank in advance.

Gujarati Book-Review by Jashuraj Desai : 111031159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now