Gujarati Quote in Jokes by Kavin Jani

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમદાવાદ માં હોસ્ટેલ માં રહું છું એટલે રોજ નિતનવા અનુભવો થયા કરે. કાલે પણ જબરું થયું.મારા ફ્રેન્ડ ને જબ્બર નું પ્રેસર આવ્યું.નાસ્તો કર્યો પછી તો ભાઈ દોડ્યા.બીજા માળે ટોઇલેટ હતું પણ એક તકલીફ કે બધાજ ટોઇલેટ માં કોઇ ને કોઈ નું એડવાન્સ બુકીંગ હતું.શુ વળી એના માટે પણ કોઈ એપ આવે ખરી.ખાલી એકજ ટોઇલેટ ખાલી હતું.ભાઈ એ દોટ મૂકી.અને પછી રીલેક્સ સેસીન ગો ઓન.પણ તકલીફ તો હવે થઈ કે જ્યારે ભાઈ ઉપર જોય ખબર પડી કે અને તો દરવાજો જ નથી!!!!!. આ વિમાસણ નો ઈલાજ આપવા માટે હું હું હાજર થયો.પણ તકલીફ એ હતી કે મેં ખાલી ટુવાલ જ પહેર્યો હતો અને એપણ વિથઆઉટ ..........??

Gujarati Jokes by Kavin Jani : 111030986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now