हर कोई यहां धार्मिक और संस्कारी है
फिर क्यों उन बच्चीयों पर रेप होता हैं।
इंस्टाग्राम पे हरकोई हीरो बना फिरता है
पर खामोश सब जब बहनों पे अत्याचार होता है।

Hindi Quotes by Mahendra Sharma : 111030967
Kamlesh 8 year ago

હમમ...એ પણ છે ...હું આ સલાહ આપું છું બહેનોને...

Mahendra Sharma 8 year ago

જે યુઝર હેરાન કરે એને બ્લોક કરી શકાય. એની પ્રોફાઇલમાં જઇ ઉપર જમણી બાજુ ટપકાં છે એને ક્લિક કરી બ્લોક પસન્દ કરવું

Kamlesh 8 year ago

ધન્યવાદ ભાઇ ...

Mahendra Sharma 8 year ago

કરું કૈંક

Kamlesh 8 year ago

"વિક્રમ ઠાકોર" નું કંઇક કરો...બહેનોની પોસ્ટમાં હાઇ- હેલ્લોની કમેન્ટ્સ કરે છે અને લેખીકાઓને પર્સનલમાં મેસેજ કરે છે ...વોર્નિંગ આપવી હોય તો હું પોસ્ટ મૂકું...અથવા તો આપને એની આઇ ડી બ્લોક કરી એની કમેન્ટ્સ ડિલિટ કરવા વિનંતી ...શું કહેવું છે આપનું...??? મને ત્રણ-ચાર ફરિયાદ આવી છે બહેનોની...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now