મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સીજનનું કામ કરે છે .
બાકી તો માણસ અહી પળે પળ
ગૂંગળાઈ ને મરે છે !!

Gujarati Quotes by jagruti rathod : 111030966
jagruti rathod 8 year ago

હા ભાઈ બાકી તો જીવન કઠીન બની રહે

Maylu 8 year ago

waah...mast ...kahyu ...

Kamlesh 8 year ago

સત્ય વચન હો જાગૃતિજી...@ મારી જેમ રહેવાનું , એકદમ મસ્ત ....ખરુંને???

Neel Patel 8 year ago

true jagruti ji

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now