એક પ્રેમીની ઈચ્છા:-
'બસ! તું મારી સાથે રહેજે આ ઓછા અને નબળા વિચારવાળા લોકોને ક્યારેય તારા પર હાવી નહીં થવા દવ. પ્રોમિસ છે મારું તને. તારા દરેેક દુઃખ પર તારો સાથ આપીશ. તને હું ખૂબ જ ખુશી આપીશ. તને મારૂ ઘર સ્વર્ગ જેવું જ લાગશે. પણ તુંં મને કોઈ સંજોગો માં નહી મૂકે એવી આ ઈચ્છા સાથે તારો સાથ આપીશ.'
શુ આ વ્યક્તિને પ્રેમ મળી જવો જોઈએ?