પ્રેમ તો મારે જોઈતો હતો,
એના ચાહનારા તો હજારો હતા.

Gujarati Quotes by Hardik Chande : 111030895
Abhi 8 year ago

(કદાચ તને પ્રેમ કરે છે) અને (પ્રેમ કરે જ છે) અે બંન્ને માં ઘણો અંતર છે દોસ્ત રાહ જો થોડી જો એ તને ખરેખર પ્રેમ કરતી જ હશેં તો અે તને કહેશે જ એ ફાઈનલ છે.. :) @writervilla

Abhi 8 year ago

ભાઈ ગુજરાતી મા બોલવું અને હું કોય ભાય નથી અલા બાલીશ બાલક છું તારી જેમ જ તો ખાલી અભિ

Hardik Chande 8 year ago

I know everything abhi bhai.. but it's love.. and i think she loves me.. but I'm wrong.

Abhi 8 year ago

તમે પ્રેમ કર્યો અે જ મહત્વ નું છે વ્હાલા.. પણ પ્રેમ ની સામે પ્રેમ મલે જ એ પણ જરુરી તો નથી જ ને.. આપડે કર્મ કર્યા કરાય અેક દીવસ એને તમારા પ્રેમ નો અહેસાસ થશે જ

Hardik Chande 8 year ago

પ્રેમ મારો નિસ્વાર્થ જ છે, એને જ તકલીફ છે મારા સાથે રહેવાથી. હવે એને કેમ મેળવું?

Abhi 8 year ago

પ્રેમ તો નિસ્વાર્થ કરવાનો હોય વ્હાલા મેળવવાનો ના હોય.. :)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now