કેવું સુંદર એકાન્ત સ્થળ હતું! ભેખડોની બે ઊંચી દીવાલો વચ્ચે નદી પોતાના કિલકિલ વહેતા પ્રવાહને સંતાડતી શરમાતી દેખાઈ.. 
આખરે સ્ર્ત્રીનુ હ્રદય ને? 

Gujarati Microfiction by Janki Thummar : 111030891
Ahir Dinesh 8 year ago

ખૂબ સરસ....

Ketan 8 year ago

વાહહહ ખૂબ સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now