English Quote in Shayri by Bhavesh

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજણ ભાગ-1

મિત્રો આપણે જે સમાજ મા છી ત્યાં ત્રીજી વ્યક્તિ દ્વારા ગેરસમજ ઉભી થતા વાર નથી લાગતી
અહી વાત છે એક સુખી દંપતિ ની અનીકેત અને આશાના લગ્નને  પાંચ વર્ષ પૂૂર્ણ થઈ ગયા હતા ને તેમનો સ્નેહ એકબીજા પ્રત્યે અપાર હતો અને તેનાથી પણ મોટો વિશ્ર્વાસ. બન્ને ની ઉચ્ચ વીચારધારા હોવાથી પૂર્ણ સ્વતંત્રતા. બન્ને એ એકબીજાના સ્ત્રી-પુરૂષ મિત્રોોને પોતાના મિિત્રો ની નામાવલી મા સમાવી લીધા હતા. આમજ તેમની સુખી સંસાર જતો હોય છેે, પણ કહે છેે ને દુઃખ તો ડેલીએ બેઠુ જ હોય તેને બસ મોકો જોતો હોય. અનિકેત ની કોલેજ મા સાથે ભણતી સંગીતા ને તેના પતિ અલ્પેશનો ભેટો આ સુખી દંપતિ સાથે થાય છે., સંગીતા ને જોઈ અનિકેત અચાનક ઉત્સાહમા આવી, અરે કેમ છે ડોબુ?


 અનિકેત હંમેશા કોલેજમા સંગીતાને ડોબૂ કહી બોલાવતો ને બન્ન્ને વચ્ચે બહુ સારી મિત્રતા પણ, સંજોગોને લીધે સંગીતાા મેરેજ પછી કયારેય નતી મળી. અલ્પેશ પણ સંગીતાા ને બહુુ સાચવતો પણ તેનીી વિચારશ્રેણી જરા અલગ કે સ્ત્રીને પુરૂષ મિત્ર  હોય. પણ સંગીતાએ જીવનના આ સત્ય સાથે સમાધાન કરી લીધુ હતું.


સંગીતા: બસ મજા અને તને

અનિકેત :મજામાં જ હોય ને ને સાથે આશા નો ઈન્ટરો કરાવતા મીટ માય લવલી વાઈફ આશુ.

સામે સંગીતા પણ અલ્પેશ નો ઈન્ટરો કરાવે છે થોડી હળવી વાતો થાય છે., ને છુટા પડતાં પહેલાં આશા બન્નેને જમવા માટે આગ્રહ કરે છે, સંગીતા અલ્પેશ સામે જુએ છે ને અલ્પેશ માથુ હલાવી હા પાડે છે.

થોડા દિવસો પછી જમવા જાય છે ને હળવી વાતો થાય છે. 

તેના દસ દિવસ બાદ અચાનક અનિકેત સંગીતા ને કોલ કરી, ડોબુ તુ 15 મિનિટ માટે આવી શકીશ મારે એક કામ છે. થોડી આનાકાની બાદ તૈયાર થાય છે ને એક મોલ પર મળે છે, ને 15 મિનિટ બાદ જ્યારે બહાર નીકળે છે એજ સમય પર અલ્પેશ ત્યાંથી નીકળ્યો ને બન્ને ને જોઈ જાય છે. 


હવે અલ્પેશ નો ગુસ્સો સાતમા આસમાને હતો, તે સીધો આશા ને કોલ કરી કહે છે તમારા હસબન્ડ ને સમજાવી દેજો આ રાસલીલા બંધ કરે મે આજે એમને મોલ મા સાથે જોયા છે.

ને આશા સાંભળી અવાક બની જાય છે. કાપો તો લોહી ના નીકળે તેવી હાલત

  પણ તેનો પ્રેમ અને ભરોસો આ હકીકત સ્વીકારતા નથી તે ઓફીસ કોલ કરે છે તરત ને અનિકેત નથી એ સાંભળે છે. 

અનિકેત ઘરે આવે છે ને આશા તેને જમવાનું પીરસતા પુછે છે કેમ રહ્યો દિવસ? અનિકેત એકદમ મસ્ત

આશા: ઓફિસ જ હતા આખો દિવસ? 

અનિકેત: હા તો ઓફિસ જ હોવને

ને આશા આશૂ ને પડતા રોકી બેડરૂમ મા  જઈ બેગ ભરી ને હજુ તો અનિકેત જમી રહે તે પહેલાં રૂમ બહાર આવી બેગ સાથે ને એટલુ જ બોલી હુ જાવ છું હંમેશા માટે

English Shayri by Bhavesh : 111030860
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now