....# નાનકીની યાદમાં #....
કોઇ 'અનેરું' મળી જાય છે 'ફિઝા' બનીને,
'દિલ'માં વસી જાય છે 'પોતાનું' બનીને...
જેને આપણે 'આંખો'માં વસાવીયે છિયે,
એ કેમ ચાલ્યા જાય છે 'પાણી' બનીને...
કરી દે મારી 'શાયરી' ખોટી તું પાછી આવીને,
કહી દે તું 'વસે' છે મારી આંખોમાં 'લાડકી' બનીને...