Gujarati Quote in Quotes by Hardik Chande

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રેમીની વાત:-
'હું તને છેલ્લે સુુુુધી પ્રેમ કરીશ, બસ તું મને ignore નાં કરતી. હું તને મારાથી બને તેટલી ખુશી આપીશ બસ! તું મારી સાથે રહે. તને હું કોઇ જાતનું દુઃખ નહી આપું, તારી બધી વાત માનીશ પણ તું મારો સાથ નાં મુુુકતી. જો હું ગુસ્સે થઈ જાવ તો મને મનાવી લેેજે. જેમ હું તને સોરી બોલ્યા રાખતો. તું મને પ્રેમ નથી કરતી તો પણ તું મારા માટે કેટલી વખત ઓનલાઇન આવી, કદાચ! ફક્ત મારી સાથે જ વાત કરવા. હું હવે તને ક્યારેય દુઃખી નહી કરું બસ એક વખત તું પ્રેમથી મને નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરી લે. જેેેમ હું તને કરું છું.'
બસ! આવો જ પ્રેમ બંને તરફથી મળવો જોઈએ! સાચી વાત કે નહીં?

Gujarati Quotes by Hardik Chande : 111030812
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now