❛આમ તો જોકે પડ્યા ને આખડ્યા,
તોય તે કપરા ચઢાણોને ચડ્યા,

જીદ સહુને સાથે લેવાની હતી,
એટલે નહિ કહું કે પોતાના નડ્યા.❜

Gujarati Quotes by Shiva Ahir : 111030800

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now