એકલો જ ચાલ્યો હતો,
મારા સફર મા,
ખબર જ ના પડી ક્યારે લોકો,
જોડાતા ગયા.
કોઈ સ્નેહ થી તો કોઈ
સ્વાર્થ થી,
સાથે ચાલતા ગયા,
હુ તો એકલો જ ચાલ્યો હતો,
એ સફર માં...

Gujarati Quotes by Shiva Ahir : 111030787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now